- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
easy
શબ્દભેદ આપો : ગર્ભપાત અને ગર્ભનિરોધ
Option A
Option B
Option C
Option D
Solution
ગર્ભપાત $:$ કુદરતી અથવા તબીબી મદદ વડે ગર્ભનો પ્રસૂતિ પૂર્વ નિકાલ કરવાની પદ્ધતિ.
ગર્ભનિરોધ $:$ ગર્ભધારણ$/$બાળક ન ઇચ્છતા દંપતી દ્વારા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાતી ભૌતિક પદ્ધતિ.
Standard 12
Biology
Similar Questions
medium